Patti

મારા બ્લોગ માં આપનું સ્વાગત છે 7041820820, 9427820820 e mail id pguru70@gmail.com . સેલેરી 17-18 નો નવો પ્રોગ્રામ તથા પેન્શન કેસ વહીવટી ફોર્મ માં મુકેલ છે . શિક્ષક હાયર ગ્રેડ ફોર્મ ના ફોર્મ વહીવટી ફોર્મ માં મુકેલ છે . વર્ષ 16-17 થી ધો 9 તથા 10 ના સર્વગ્રાહી મુલ્યાંક પ્રોગ્રામ ખરીદવા માટે સંપર્ક કરશો .

26 Nov 2017

સેલેરી ૨૦૧૭-૧૮ નો ૭ માં પગાર પંચ મુજબ નો પ્રોગ્રામ બનાવેલ છે જે વહીવટી ફોર્મ માં મુકેલ છે

23 Oct 2017

ફોટો રિસાઇઝ તથા ક્રોપ કરવા માટે Excel Sheets માં પ્રોગ્રામ મુકવામાં આવેલ છે પ્રોગ્રામ મુકવામાં પ્રોગ્રામ અમિતભાઈ  (શાંતિલાલ શાહ હાઈસ્કૂલ ટીચર ) નાં માર્ગદર્શન થી મુકેલ છે